English speaking skills
#Englishspeaking#Englishwriting#dailyusewords#speaking#chaloangrejibolatasikhe#sanjaytadvi8938
લોકો ની ઓળખાણ આપવી
લોકો ની ઓળખાણ આપવી
શારીરિક વિશેષતાઓ
tall ઉંચુ
short ટૂકુ
slim પાતળૂ
thin પાતળૂ
fat જાડૂ
obese સ્થુળ
well-built સુદ્રઢ
overweight વધુ વજન વાળુ
medium height મધ્યમ ઉંચાઈ
well-dressed સારી રીતે તૈયાર થયેલુ
smart સુંદર
scruffy બેડોળ
good-looking સુંદર
attractive આકર્ષક
beautiful ખૂબસૂરત
pretty સુંદર
handsome સુંદર
ugly કદરુપુ
old વૃદ્ધ
young જુવાન
middle-aged મધ્યમ-વયના
bald ટકલુ
bald-headed વાળ વગરનુ
beard દાઢી
moustache મુછ
long hair લાંબા વાળ
short hair ટુકા વાળ
straight hair સીધા વાળ
curly hair વાંકડીયા વાળ
fair-haired સફેદ વાળ
blond-haired અથવા blonde-haired ભૂરા વાળ
brown-haired કથ્થઈ-વાળ
dark-haired ઘાટા-વાળ
ginger-haired જીંજર-વાળ
blonde ગોરા રંગનુ
brunette શ્યામ રંગનું
redhead લાલ વાળલાગણી
happy ખુશ
sad દુ:ખી
miserable ઉદાસ
worried ચિંતાતુર
depressed હતાશ
excited ઉત્સાહી
bored કંટાળેલ
fed up કંટાળી ગયેલ
pleased ખુશ
delighted આનંદી
surprised આશ્ચર્ય
astonished આશ્ચર્યચકિત
disappointed નિરાશ
enthusiastic ઉમંગી
relaxed આરામદાયક
stressed તણાવ
anxious ચિંતાતુર
tired થાકેલ
weary કંટાળી ગયેલ
exhausted ખુબ થાકી ગયેલ
annoyed નારાજ થયેલ
angry ગુસ્સો
furious ઉગ્ર
livid નિસ્તેજ
disgusted નારાજ
ભાવનાત્મક વિશેષતાઓ
confident આત્મવિશ્વાશુ
sensitive સંવેદનશીલ
calm શાંત
hot-headed ગરમ મગજનુ
impulsive ઉતાવળિયુ
cheerful ખુશમિજાજ
generous દયાળુ
kind દયાળુ
mean તુંડમિજાજ
crazy પાગલ
sensible વિચારત્મક
serious ગંભીર
honest પ્રમાણિક
dishonest અપ્રામાણિક્
good-humoured મજાકીયુ
bad-tempered ગરમ-મગજ
moody મૂડી
hard-working મેહનતૂ
lazy આળસુ
clever ચતુર
intelligent હોશિયાર
unintelligent ડોબુ
arrogant તોછડુ
snobbish કચ કચ કરવા વાળુ
happy ખુશ
unhappy નાખુશ
stupid બેવકુફ
outgoing બહાર જવાવાળુ
cautious સાચવીને કામ કરનાર
adventurous સાહસિક
shy શરમાળ
introverted અંત્રમુખી
extroverted બાહ્યમુખી
easy-going સરળતા થી કામ કરનાર
rude ઉદ્ધત
bad-mannered ખરાબ સંસ્કારવાળુ
impolite ઉદ્ધત
emotional સંવેદનશીલ
polite નમ્ર
funny હાસ્યત્મક
witty તોફાની
boring કંટાળાજનક
patient ધૈર્યવાન
impatient ઉતાવળિયુ
sophisticated સારી રીતભાત વાળુ
crude અસંસ્કારી
cheeky ઉદ્ધત
friendly મિત્રતાભર્યુ
unfriendly અતડુ
conceited ઘમંડી
modest નમ્ર
brave બહાદુર
cowardly કાયરતાભર્યુ
absent-minded ભૂલકણુ
talented હોશિયાર
obedient આજ્ઞાકિંત
disobedient અવગણના કરનાર
corrupt ભ્રષ્ટાચારી
unscrupulous અનૈતિક
લાગણી
| happy | ખુશ |
| sad | દુ:ખી |
| miserable | ઉદાસ |
| worried | ચિંતાતુર |
| depressed | હતાશ |
| excited | ઉત્સાહી |
| bored | કંટાળેલ |
| fed up | કંટાળી ગયેલ |
| pleased | ખુશ |
| delighted | આનંદી |
| surprised | આશ્ચર્ય |
| astonished | આશ્ચર્યચકિત |
| disappointed | નિરાશ |
| enthusiastic | ઉમંગી |
| relaxed | આરામદાયક |
| stressed | તણાવ |
| anxious | ચિંતાતુર |
| tired | થાકેલ |
| weary | કંટાળી ગયેલ |
| exhausted | ખુબ થાકી ગયેલ |
| annoyed | નારાજ થયેલ |
| angry | ગુસ્સો |
| furious | ઉગ્ર |
| livid | નિસ્તેજ |
| disgusted | નારાજ |
ભાવનાત્મક વિશેષતાઓ
| confident | આત્મવિશ્વાશુ |
| sensitive | સંવેદનશીલ |
| calm | શાંત |
| hot-headed | ગરમ મગજનુ |
| impulsive | ઉતાવળિયુ |
| cheerful | ખુશમિજાજ |
| generous | દયાળુ |
| kind | દયાળુ |
| mean | તુંડમિજાજ |
| crazy | પાગલ |
| sensible | વિચારત્મક |
| serious | ગંભીર |
| honest | પ્રમાણિક |
| dishonest | અપ્રામાણિક્ |
| good-humoured | મજાકીયુ |
| bad-tempered | ગરમ-મગજ |
| moody | મૂડી |
| hard-working | મેહનતૂ |
| lazy | આળસુ |
| clever | ચતુર |
| intelligent | હોશિયાર |
| unintelligent | ડોબુ |
| arrogant | તોછડુ |
| snobbish | કચ કચ કરવા વાળુ |
| happy | ખુશ |
| unhappy | નાખુશ |
| stupid | બેવકુફ |
| outgoing | બહાર જવાવાળુ |
| cautious | સાચવીને કામ કરનાર |
| adventurous | સાહસિક |
| shy | શરમાળ |
| introverted | અંત્રમુખી |
| extroverted | બાહ્યમુખી |
| easy-going | સરળતા થી કામ કરનાર |
| rude | ઉદ્ધત |
| bad-mannered | ખરાબ સંસ્કારવાળુ |
| impolite | ઉદ્ધત |
| emotional | સંવેદનશીલ |
| polite | નમ્ર |
| funny | હાસ્યત્મક |
| witty | તોફાની |
| boring | કંટાળાજનક |
| patient | ધૈર્યવાન |
| impatient | ઉતાવળિયુ |
| sophisticated | સારી રીતભાત વાળુ |
| crude | અસંસ્કારી |
| cheeky | ઉદ્ધત |
| friendly | મિત્રતાભર્યુ |
| unfriendly | અતડુ |
| conceited | ઘમંડી |
| modest | નમ્ર |
| brave | બહાદુર |
| cowardly | કાયરતાભર્યુ |
| absent-minded | ભૂલકણુ |
| talented | હોશિયાર |
| obedient | આજ્ઞાકિંત |
| disobedient | અવગણના કરનાર |
| principled | સિદ્ધાંતવાદી |
| corrupt | ભ્રષ્ટાચારી |
| unscrupulous | અનૈતિક |
કપડા તથા અંગત વસ્તુઓ
કપડા તથા અંગત વસ્તુઓ
પોશાક
anorak એનોર્ક
apron એપ્રન
baseball cap બેસબૉલ માટે ની ટોપી
belt પટ્ટો
bikini બીકીની
blazer બ્લેજ઼ર
blouse ચણીયો
boots બૂટ
bow tie બો ટાઇ
boxer shorts બૉક્સર શૉર્ટ્સ
bra બ્રા
cardigan સ્વેટર
coat કોટ
dinner jacket રાત્રી ભોજન માટેનુ જૅકેટ
dress પોશાક
dressing gown ગાઉન
gloves મોજા
hat ટોપી
high heels (high-heeled shoes નું સંક્ષિપ્ત) ઉંચી ઍડી
jeans જીન્સ
jumper જાકીટ
knickers જાંગિયા
leather jacket ચામડાનુ જૅકેટ
miniskirt નાનુ સ્કર્ટ
nightie (nightdress નું સંક્ષિપ્ત) રાતે પહેરવાનો પોશાક
overalls સમગ્ર
overcoat ઑવરકોટ
pullover સ્વેટર
pyjamas લેંઘો
raincoat રેનકોટ
sandals સૅંડલ
scarf સ્કાર્ફ
shirt ખમિસ
shoelace બૂટ ની દોરી
shoes બુટ
pair of shoes બુટની જોડી
shorts શૉર્ટ્સ
skirt સ્કર્ટ
slippers સ્લિપર
socks મોજા
stilettos એડી
stockings સ્ટૉકિંગ્સ
suit સૂટ
sweater સ્વેટર
swimming costume તરણ પોશાક
swimming trunks તરણ સમયે પહેરવાનું શોર્ટ્સ
thong ચામડાની લાંબી સાંકડી પટ્ટી
tie ટાઇ
tights ટાઇટ્સ
top ઉપરનુ વસ્ત્ર
tracksuit ટ્રેકશુટ
trainers ટ્રેનર્સ
trousers પૅંટ
pair of trousers પૅન્ટની જોડી
t-shirt ટી-શર્ટ
underpants જાંગિયા
vest ગંજી
wellingtons ઘૂંટણ સુધીના રબરના બૂટ
અંગત વસ્તુઓ
bracelet લકી
cufflinks કફલિંક્સ
comb કાંસકો
earrings બૂટ્ટી
engagement ring સગાઈ ની વીંટી
glasses ચશ્મા
handbag હેન્ડબેગ
handkerchief રૂમાલ
hair tie અથવા hair band હેરબેન્ડ
hairbrush વાળ માટેનુ બ્રશ
keys ચાવી
keyring કી ચેન
lighter લાઇટર
lipstick લિપસ્ટિક
makeup શૃંગાર
necklace ગળાનો હાર
piercing કાણુ પડાવવુ
purse પાકીટ
ring વીંટી
sunglasses તડકા માટેના ચશ્મા
umbrella છત્રી
walking stick ચાલવા માટેની લાકડી
wallet પાકીટ
watch ઘડિયાળ
wedding ring લગ્ન ની વીંટી
અન્ય સંબંધીત શબ્દો
size માપ
loose ઢીલું
tight ફીટ
to wear પહેરવુ
to put on પહેરવુ
to take off કાઢી નાખવુ
to get dressed પોશાક પહેર્યો
to get undressed પોશાક કાઢી નાખવો
button બટન
pocket ખીસ્સુ
zip ઝીપ
to tie બાંધવુ
to untie છોડવું
to do up વ્યવસ્થિત કરવું
to undo પુર્વવત
દેશોના નામ
ઉત્તર યુરોપ
દેશ નાગરિકતા
Denmark
ડેન્માર્ક Danish
ડેનિશ
England
ઇંગ્લેંડ British / English
અંગ્રેજી
Estonia
ઍસટોનિયા Estonian
ઍસટોનિયન
Finland
ફિનલૅંડ Finnish
ફિંનિશ
Iceland
આઇસ્લૅંડ Icelandic
આઇસ્લૅંડિક
Ireland
આઇયર્લૅંડ Irish
આઇરિશ
Latvia
લૅટ્વિયા Latvian
લૅટ્વિયન
Lithuania
લિતુયેનિયા Lithuanian
લીથૂયેનિયન
Northern Ireland
નૉર્દર્ન આઇયર્લૅંડ British / Northern Irish
ઉત્તરી આઇરિશ
Norway
નૉર્વે Norwegian
નૉર્વેજિયન
Scotland
સ્કૉટલૅંડ British / Scottish
સ્કૉટિશ
Sweden
સ્વીડન Swedish
સ્વીડિશ
United Kingdom
યુનાઇટેડ કિંગ્ડમ ( ટૂંક મા યૂકે) British
બ્રિટિશ
Wales
વેલ્સ British / Welsh
વેલ્શ
પશ્ચિમી યુરોપ
દેશ નાગરિકતા
Austria
ઑસ્ટ્રીયા Austrian
ઑસ્ટ્રિયન
Belgium
બેલ્જિયમ Belgian
બેલ્જિયન
France
ફ્રૅન્સ French
ફ્રેંચ
Germany
જર્મની German
જર્મન
Netherlands
નેદરલૅંડ્સ (હોલંદ) Dutch
ડચ
Switzerland
સ્વિટ્જ઼ર્લૅંડ Swiss
સ્વિસ
દક્ષિણ યુરોપ
દેશ નાગરિકતા
Albania
અલ્બેનિયા Albanian
અલ્બેનિયન
Croatia
ક્રોવેશિયા Croatian
ક્રોવેશિયન
Cyprus
સાઇપ્રસ Cypriot
સિપ્રિયટ
Greece
ગ્રીસ Greek
ગ્રીક
Italy
ઇટલી Italian
ઇટૅલિયન
Portugal
પોર્ટુગલ Portuguese
પોર્ટુગીસ
Serbia
સર્બીયા Serbian
સર્બીયન
Slovenia
સ્લોવીનિયા Slovenian / Slovene
સ્લોવીનિયન
Spain
સ્પેન Spanish
સ્પૅનિશ
મુળભુત શબ્દસમુહો
મુળભુત શબ્દસમુહો
| Yes | હા |
| No | ના |
| Maybe અથવા perhaps | કદાચ |
| Please | મેહરબાની કરીને |
| Thanks | આભાર |
| Thank you | તમારો આભાર |
| Thanks very much | તમારો ખૂબ આભાર |
| Thank you very much | તમારો ખૂબ ખૂબ આભાર |
નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:
| You're welcome | તમારુ સ્વાગત છે |
| Don't mention it | તેનો ઉલ્લેખ ન કરો |
| Not at all | ક્યારેય નહી |
નમસ્તે તથા આવજો
| Hi | કેમ છો? (ખાસ્સું અનૌપચારિક) |
| Hello | કેમ છો? |
| Good morning | સુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું) | ||||||||||||||||
| Good afternoon | શુભ બપોર (મધ્યાહન અને સાંજના 6 વાગ્યાની વચ્ચે વપરાતું) | ||||||||||||||||
Good evening
| શુભ સંધ્યા (સાંજના 6 વાગ્યા પછી વપરા. |
હવામાન
અંગ્રેજી
હવામાન
હવામાન સ્થિતી
sun સૂર્ય
sunshine સૂર્યપ્રકાશ
rain વરસાદ
snow બરફ
hail કરા
drizzle ઝરમર વરસાદ
sleet આછો વરસાદ
shower વરસાદનું નાનું ઝાપટું
mist ઝાકળ
fog ધુમ્મસ
cloud વાદળ
rainbow મેઘધનુષ્ય
wind પવન
breeze હવા
strong winds તોફાની પવન
thunder મેઘગર્જના
lightning વીજળી
storm તોફાન
thunderstorm તોફાન
gale આંધી
tornado હવાઈ તોફાન
hurricane સમુદ્રી તોફાન
flood પુર
frost થીજી જવુ
ice બરફ
drought દુકાળ
heat wave ગરમી નુ મોજુ
windy પવન ફકાવો
cloudy વાદળછાયુ
foggy ધુમ્મસભર્યુ
misty ઝાકળભર્યુ
icy ઠંડુ
frosty થીજી જવાય તેવુ
stormy તોફાની
dry સૂકુ
wet ભિનુ
hot ગરમ
cold ઠંડુ
chilly ખૂબ જ ઠંડુ
sunny સૂર્યપ્રકાશ ભર્યુ
rainy વરસાદી
fine સુંદર
dull ઝાંખુ
overcast વાદળછાયું
humid ભેજવાળું
હવામાન સંબંધીત અન્ય શબ્દો
raindrop વરસાદ ના ટીપા
snowflake બરફ વર્ષા
hailstone હેઈલસ્ટોન
to melt પીગળી જવુ
to freeze થીજી જવુ
to thaw ગરમ થવુ
to snow બરફ પડ્વો
to rain વરસાદ પડ્વો
to hail કરા પડવા
weather forecast હવામાન નુ અનુમાન
rainfall વરસાદ
temperature તાપમાન
humidity ભેજ
thermometer થર્મૉમીટર
high pressure ઉંચુ દબાણ
low pressure નીચુ દબાણ
barometer બેરોમીટર
degree ડિગ્રી
Celsius સેલ્સીયસ
Fahrenheit ફેરન્હાઇટ
climate આબોહવા
climate change આબોહવામાં પરિવર્તન
global warming દુનિયાનુ ગરમ તાપમાન
પરિવાર
પરિવાર
કુટુંબના સભ્યો
father (પરિચીત રીતે dad કહેવાતું) પિતા
mother (પરિચીત રીતે mum કહેવાતું) માતા
son દિકરો
daughter દીકરી
parent વાલી
child (બહુવચન: children) બાળક
husband પતિ
wife પત્ની
brother ભાઈ
sister બેન
uncle કાકા
aunt કાકી
nephew ભત્રીજો
niece ભત્રીજી
cousin પીતરાઈ
grandmother (પરિચીત રીતે granny અથવા grandma કહેવાતુ) દાદી
grandfather (પરિચીત રીતે granddad અથવા grandpa કહેવાતુ) દાદા
grandparents દાદા-દાદી
grandson પૌત્ર
granddaughter પૌત્રી
grandchild (બહુવચન: grandchildren) પૌત્ર-પૌત્રી
boyfriend પુરુષ મિત્ર
girlfriend સ્ત્રી મિત્ર
partner સથી
fiancé પરણેતર
fiancée પરણેતર
godfather પરમપિતા
godmother પરમમાતા
godson ધર્મપુત્ર
goddaughter ધર્મપુત્રી
stepfather ઓરમાન પિતા
stepmother ઓરમાન માતા
stepson ઓરમાન પુત્ર
stepdaughter ઓરમાન પુત્રી
stepbrother ઓરમાન ભાઈ
stepsister ઓરમાન બેન
half-sister ઓરમાન બહેન
half-brother ઓરમાન ભાઇ
સાસરી પક્ષ
mother-in-law સાસુ
father-in-law સસરા.
son-in-law જમાઈ
daughter-in-law વહુ
sister-in-law નણદ
brother-in-law સાળો
કુટુંબને સંબંધીત બીજા કેટલાંક શબ્દો
relation અથવા relative સંબંધી
twin જોડિયા
to be born જન્મેલુ
to die મૃત્યુ થવું
to get married પરણવુ
to get divorced છુટ્ટાછેડા લેવા
to adopt દત્તક લેવુ
adoption દત્તક
adopted દત્તક લીધેલુ
only child ઍકમાત્ર બાળક
single parent ઍકલ વાલી
single mother ઍકલ માતા
infant ખૂબ નાનુ બાળક
baby નાનુ બાળક
toddler ઘૂંટણિયે ચાલતુ બાળક
વૈવાહિક સ્થિતી
single કુંવારા
engaged સગપણ થયેલુ
married પરણીત
separated છૂટા પડેલા
divorced છુટાછેડા
widow વિધવા
widower વિધુર
લગ્ન
marriage લગ્ન
wedding લગ્ન
bride વધુ
bridegroom વર
best man અણવર
bridesmaid અણકન્યા
wedding day લગ્ન દિવસ
wedding ring લગ્ન ની વીંટી
wedding cake લગ્નની કેક
wedding dress લગ્નનો પોશાક
honeymoon હનિમુન
anniversary અથવા wedding anniversary વર્ષગાંઠ








