Showing posts with label મૂળભૂત શબ્દસમૂહો. Show all posts
Showing posts with label મૂળભૂત શબ્દસમૂહો. Show all posts

મુળભુત શબ્દસમુહો

 

મુળભુત શબ્દસમુહો

Yesહા
Noના
Maybe અથવા perhapsકદાચ
Pleaseમેહરબાની કરીને
Thanksઆભાર
Thank youતમારો આભાર
Thanks very muchતમારો ખૂબ આભાર
Thank you very muchતમારો ખૂબ ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

You're welcomeતમારુ સ્વાગત છે
Don't mention itતેનો ઉલ્લેખ ન કરો
Not at allક્યારેય નહી

નમસ્તે તથા આવજો

Hiકેમ છો? (ખાસ્સું અનૌપચારિક)
Helloકેમ છો?
Good morningસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
Good afternoonશુભ બપોર (મધ્યાહન અને સાંજના 6 વાગ્યાની વચ્ચે વપરાતું)
Good evening




Byeઆવજો
Goodbyeઆવજો
Goodnightશુભ રાત્રી
See you!ફરી મળીશુ!
See you soon!જલ્દી ફરી મળીશુ!
See you later!ફરી ક્યારેક મળીશુ!
Have a nice day!તમારો દિવસ શુભ રહે!
Have a good weekend!
કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
Excuse me માફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે)
Sorry માફ કરશો
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

No problem કાંઈ વાંધો નથી
It's OK અથવા That's OK બરાબર છે
Don't worry about it ઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી
તમારી જાતને સમજાવવી
Do you speak English? તમને અંગ્રેજી બોલતા આવડે છે?
I don't speak English મને અંગ્રેજી બોલતા આવડતુ નથી
I don't speak much English મને વધુ અંગ્રેજી બોલતા આવડતુ નથી
I only speak very little English મને અંગ્રેજી બોલતા ઓછુ આવડે છે
I speak a little English હું બહુ ઓછુ અંગ્રેજી બોલી શકુ છુ
Please speak more slowly થોડુ ધીમે બોલવા વિનંતી
Please write it down મેહરબાની કરીને તે લખો
Could you please repeat that? મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
I understand મને સમજાય ગયુ
I don't understand મને સમજાતુ નથી
બીજા પ્રાથમિક વાક્યો
I know મને ખબર છે
I don't know મને ખબર નથી
Excuse me, where's the toilet? માફ કરશો,શૌચાલય ક્યા છે?
Excuse me, where's the Gents? માફ કરશો,પુરુષો માટે શૌચાલય ક્યા છે?
Excuse me, where's the Ladies? માફ કરશો,મહિલા માટે શૌચાલય ક્યા છે?
ચીજો જે તમે જુઓ છો.
Entrance પ્રવેશ
Exit નિકાસ
Emergency exit આપાતકાલીન નિકાસ
Push ધક્કો મારવો
Pull ખેંચો
Toilets શૌચાલય
WC શૌચાલય
Gentlemen (ઘણી વખત Gents તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું) પુરૂષ
Ladies સ્ત્રી
Vacant ખાલી
Occupied અથવા Engaged વપરાશમા
Out of order ખરાબ / બગડેલુ
No smoking ધુમ્રપાન નિષેધ
Private ખાનગી
No entry પ્રવેશ નિષેધ
તમારો સપ્તાહનો અંત શુભ રહે!

શુભ સંધ્યા (સાંજના 6 વાગ્યા પછી વપરા.

English study time use words