રજાઓ તથા તહેવારો

 

રજાઓ તથા તહેવારો

New Year's Dayનવુ વર્ષ
April Fools' Dayઍપ્રિલ ફૂલ દિવસ
Easterઈસ્ટર
Good Fridayગુડ ફ્રાઇડે
Easter Mondayઈસ્ટર સોમવાર
May Dayમે દિવસ
Christmasનાતાલ
Christmas Eveનાતાલ ની સાંજ
Christmas Dayનાતાલ નો દિવસ
Boxing Dayબોક્સિંગ ડે
New Year's Eveનવા વર્ષ ની સાંજ
Mother's Dayમાતા દીવસ
Father's Dayપિતા દીવસ
Valentine's Dayવૅલિંટાઇન દિવસ
bank holiday અથવા public holidayજાહેર રજા
Chinese New Yearચિની નવું વર્ષ
Independence Dayસ્વાતંત્રય દિન
Thanksgivingઆભારવિધિ
Halloweenહેલોવીન
Saint Patrick's Dayસેન્ટ પેટ્રિક ડે

નાતાલ

Christmas cardનાતાલનુ કાર્ડ
Christmas presentનાતાલની ભેટ
Christmas cakeનાતાલની કેક
Christmas puddingનાતાલનું પુડિંગ
Christmas crackersનાતાલ માટે ફટાકડા
Christmas treeનાતાલ ટ્રી
Christmas decorationsઅનાતાલ માટે શણગાર
hollyપવિત્ર
Father Christmas અથવા Santa Clausસાન્તાક્લોઝ

જન્મદિવસ

birthday cardજન્મદિવસનું કાર્ડ
birthday presentજન્મદિવસની ભેટ
birthday cakeજન્મદિવસની કેક

મહિનાઓ તથા ઋતુઓ

 

મહિનાઓ તથા ઋતુઓ

મહિના

Januaryજાન્યુઆરી
Februaryફેબ્રુવરી
Marchમાર્ચ
Aprilઍપ્રિલ
Mayમે
Juneજૂન
Julyજૂલાઇ
Augustઑગસ્ટ
Septemberસેપ્ટેંબર
Octoberઓક્ટોબેર
Novemberનવેંબર
Decemberડિસેંબર
in Januaryજન્વરી માં
in Februaryફેબ્રુવરી માં
in Marchમાર્ચ માં
in Aprilઍપ્રિલ માં
in Mayમે માં
in Juneજૂન માં
in Julyજૂલાઇ માં
in Augustઑગસ્ટ માં
in Septemberસેપ્ટેંબર માં
in Octoberઓક્ટોબેર માં
in Novemberનવેંબર માં
in December

ઋતુઓ

springવસંત
summerઉનાળો
autumn (યુએસ અંગ્રેજી: fall)પાનખર
winterશિયાળો
in springવસંત મા
in summerઉનાળો મા
in autumn (યુએસ અંગ્રેજી: in fall)પાનખર મા
in winterશિયાળા મા
ડિસેંબર માં                  

અઠવાડિયા ના દિવસો

 અઠવાડિયા ના દિવસો

What day is it? કયો વાર છે?

What day is it today? આજે કયો વાર છે?

Monday સોમવાર

Tuesday મંગળવાર

Wednesday બુધવાર

Thursday ગુરુવાર

Friday શુક્રવાર

Saturday શનિવાર

Sunday રવિવાર

on Monday સોમવારે

on Tuesday મંગળવારે

on Wednesday બુધવારે

on Thursday ગુરૂવારે

on Friday શુક્રવારે

on Saturday શનિવારે

on Sunday રવિવારે

every Monday અથવા on Mondays દર સોમવારે

every Tuesday અથવા on Tuesdays દર મંગળવારે

every Wednesday અથવા on Wednesdays દર બુધવારે

every Thursday અથવા on Thursdays દર ગુરૂવારે

every Friday અથવા on Fridays દર શુક્રવારે

every Saturday અથવા on Saturdays દર શનિવારે

every Sunday અથવા on Sundays દર રવિવારે

a week tomorrow આવતીકાલે એક સપ્તાહ

a week on Tuesday મંગળવારે એક સપ્તાહ




English study time use words